જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ પોલીસે ઇંગ્લિશ દારૂ અંગેના દરોડા પાડી 4 શખ્સને રૂ.સવા લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સ હાજર નહીં મળી આવતા તમામ સામે દારૂબંધી ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ક્રિષ્નાનગર શેરી નં. 3 ખાતે રહેતા યુવરાજસિંહ અનુપસિંહ ભટી નામના શખ્સના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરમિયાન ત્યાંથી ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની 6 બાટલી તથા 30 નંગ ચપલા મળી આવતા કુલમળી રૂ.10,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

