જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ 'વનતારા યુનિવર્સિટી' લોન્ચ કરી

Apr 11, 2026 - 12:00
જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ 'વનતારા યુનિવર્સિટી' લોન્ચ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vantara University Launches | રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા 'વનતારા' એ જામનગર ખાતે 'વનતારા યુનિવર્સિટી' શરૂ કરવાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક યુનિવર્સિટી છે, જે ભારતને આ ક્ષેત્રમાં ગ્લોબલ હબ તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે તૈયાર કરવામાં આવી છે.

આધુનિક યુગનું 'ગુરુકુળ'

પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના આદર્શો અને 'આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ' (તમામ દિશાઓમાંથી અમને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ) ના મંત્રથી પ્રેરિત આ યુનિવર્સિટી વન્યજીવ સંભાળમાં કરુણા, જ્ઞાન અને કૌશલ્યનો સમન્વય કરશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0