જામનગરમાં PGVCLની મોટી કાર્યવાહી, એક સાથે 50 ઘરોમાંથી વીજ ચોરી ઝડપાઈ
Electricity Theft In Jamnagar: જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં એક સાથે 50 ઘરોમાં લંગરિયા નાંખીને વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વીજ અધિકારીની આગેવાનીમાં આ તમામ ઘરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. વીજ કર્મચારીઓની ટુકડી રીપેરીંગ કરવા ગઈ હતી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, જામનગર શહેરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલી રવિપાર્ક વિસ્તાર નજીકની બે શેરીમાં પાવર ન આવતો હોવાની પીજીવીસીએલને ફરિયાદ મળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Electricity Theft In Jamnagar: જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં એક સાથે 50 ઘરોમાં લંગરિયા નાંખીને વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વીજ અધિકારીની આગેવાનીમાં આ તમામ ઘરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. વીજ કર્મચારીઓની ટુકડી રીપેરીંગ કરવા ગઈ હતી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, જામનગર શહેરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલી રવિપાર્ક વિસ્તાર નજીકની બે શેરીમાં પાવર ન આવતો હોવાની પીજીવીસીએલને ફરિયાદ મળી હતી.