Rajkot: સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો યોજાશે કે નહી લેને લઇ લોકો અસમંજસમાં

લોકમેળાને લઈ થઈ શકે આજે મહત્વનો નિર્ણય રાઇડસ સંચાલક અને વહીવટી તંત્ર આમને-સામને રાઇડસ સંચાલકોએ SOP વિરુદ્ધ હાઇકોર્ટમાં કરી છે અરજી રાજકોટ લોકમેળાને લઇ વિવાદ યથાવત છે. લોકમેળો યોજાશે કે નહી લેને લઇ લોકો અસમંજસમાં છે. લોકમેળાને લઈ આજે મહત્વનો નિર્ણય થઈ શકે છે. તેમાં રાઇડસ સંચાલક અને વહીવટી તંત્ર આમને-સામને આવ્યા છે. રાઇડસ સંચાલકોએ SOP વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમાં સંચાલકોએ SOP પ્રમાણે કામગીરી કરી નથી.બીજી બાજુ કલેક્ટર તંત્રનું SOPને લઈ કડક વલણ બીજી બાજુ કલેક્ટર તંત્રનું SOPને લઈ કડક વલણ છે. તેમજ સુરક્ષાને લઈને ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાશે. મેળા મુદ્દે આજે મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિવાદ સમવાનો નામ નથી લેતું જેમાં હાઇકોર્ટમાં આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે. રાઈડ્સના 31 પ્લોટ ખરીદનારા દ્વારા SOP મામલે પિટિશન કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ લોકમેળાના ગતરાતે સ્થળે દોડી ગયા હતા. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે મેળામાં રાઇડ્સ ઉભી કરવાની કામગીરી બંધ કરવામાં આવી હતી. આગામી તારીખ 24 થી 28 મેળો યોજવાનો છે આગામી તારીખ 24 થી 28 મેળો યોજવાનો છે. જેમાં મેળામાં રાઈડ્સની કામગીરી બંધ કરાવ્યા બાદ રાતે મેળામાં મોટાભાગની લાઈટો પણ બંધ કરવામાં આવી હતી. જેમાં તંત્ર યોગ્ય નિર્ણય ન લેતા રાઈડ્સનો મામલો ચકરાવે ચડ્યો છે. ત્યારે સામાન્ય લોકો આ વિવાદમાં ઘેરાયા છે તેમજ લોક ચર્ચાએ વેગ પકડ્યો છે કે જો રાઇડ્સ બંધ રાખવામાં આવશે તો મેળાની રોનક જતી રહેશે તેમજ મેળો યોજાશે કે નહિ તે પણ એક મોટો પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે. 

Rajkot: સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો યોજાશે કે નહી લેને લઇ લોકો અસમંજસમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકમેળાને લઈ થઈ શકે આજે મહત્વનો નિર્ણય
  • રાઇડસ સંચાલક અને વહીવટી તંત્ર આમને-સામને
  • રાઇડસ સંચાલકોએ SOP વિરુદ્ધ હાઇકોર્ટમાં કરી છે અરજી

રાજકોટ લોકમેળાને લઇ વિવાદ યથાવત છે. લોકમેળો યોજાશે કે નહી લેને લઇ લોકો અસમંજસમાં છે. લોકમેળાને લઈ આજે મહત્વનો નિર્ણય થઈ શકે છે. તેમાં રાઇડસ સંચાલક અને વહીવટી તંત્ર આમને-સામને આવ્યા છે. રાઇડસ સંચાલકોએ SOP વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમાં સંચાલકોએ SOP પ્રમાણે કામગીરી કરી નથી.

બીજી બાજુ કલેક્ટર તંત્રનું SOPને લઈ કડક વલણ

બીજી બાજુ કલેક્ટર તંત્રનું SOPને લઈ કડક વલણ છે. તેમજ સુરક્ષાને લઈને ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાશે. મેળા મુદ્દે આજે મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિવાદ સમવાનો નામ નથી લેતું જેમાં હાઇકોર્ટમાં આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે. રાઈડ્સના 31 પ્લોટ ખરીદનારા દ્વારા SOP મામલે પિટિશન કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ લોકમેળાના ગતરાતે સ્થળે દોડી ગયા હતા. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે મેળામાં રાઇડ્સ ઉભી કરવાની કામગીરી બંધ કરવામાં આવી હતી.

આગામી તારીખ 24 થી 28 મેળો યોજવાનો છે

આગામી તારીખ 24 થી 28 મેળો યોજવાનો છે. જેમાં મેળામાં રાઈડ્સની કામગીરી બંધ કરાવ્યા બાદ રાતે મેળામાં મોટાભાગની લાઈટો પણ બંધ કરવામાં આવી હતી. જેમાં તંત્ર યોગ્ય નિર્ણય ન લેતા રાઈડ્સનો મામલો ચકરાવે ચડ્યો છે. ત્યારે સામાન્ય લોકો આ વિવાદમાં ઘેરાયા છે તેમજ લોક ચર્ચાએ વેગ પકડ્યો છે કે જો રાઇડ્સ બંધ રાખવામાં આવશે તો મેળાની રોનક જતી રહેશે તેમજ મેળો યોજાશે કે નહિ તે પણ એક મોટો પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે.