જામનગરના મોટા થાવરિયાના પરિવારની મિલકતના ભાગના કેસમાં 'દેર હૈ પર અંધેર નહી' નું સૂત્ર સાર્થક થયું
Jamnagar : આ કેસની રસપ્રદ હકીકત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામે 55 વર્ષ પહેલાં ભાયુભાગ પડેલી જમીન અંગે ધીરૂભાઈ ચોવટીયાનો કબજો પણ તે મુજબ સંભાળી અને ત્યારથી ભાગમાં આવેલ જમીનનો કબજો ભોગવટો-વપરાશ ચાલુ હતો.પરંતુ અચાનક રેવન્યુ પેપર્સમાં ફેરફાર કરી શોભનાબેન તુલસીભાઈ ચોવટીયા એટેલે કે ડો.હિતેન પટેલના પત્નિએ પોતાની મેળે કબજા અંગે અર્થઘટન કરી અને હકુમત ન હોય તેવી સરકારી કચેરીમાં રસ્તામાં ધીરૂભાઈ ચોવટીયાનો હકક હોવા અંગે તદન ગેરકાયદેસર કાર્યવાહિ શરૂ કરી હતી. સૌપ્રથમ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફોજદારી અરજી તેમા ધીરૂભાઈ ચોવટીયાએ વારંવાર પોલીસ સમક્ષ હાજર રહેવુ પડલું. ત્યારબાદ પી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar : આ કેસની રસપ્રદ હકીકત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામે 55 વર્ષ પહેલાં ભાયુભાગ પડેલી જમીન અંગે ધીરૂભાઈ ચોવટીયાનો કબજો પણ તે મુજબ સંભાળી અને ત્યારથી ભાગમાં આવેલ જમીનનો કબજો ભોગવટો-વપરાશ ચાલુ હતો.
પરંતુ અચાનક રેવન્યુ પેપર્સમાં ફેરફાર કરી શોભનાબેન તુલસીભાઈ ચોવટીયા એટેલે કે ડો.હિતેન પટેલના પત્નિએ પોતાની મેળે કબજા અંગે અર્થઘટન કરી અને હકુમત ન હોય તેવી સરકારી કચેરીમાં રસ્તામાં ધીરૂભાઈ ચોવટીયાનો હકક હોવા અંગે તદન ગેરકાયદેસર કાર્યવાહિ શરૂ કરી હતી. સૌપ્રથમ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફોજદારી અરજી તેમા ધીરૂભાઈ ચોવટીયાએ વારંવાર પોલીસ સમક્ષ હાજર રહેવુ પડલું. ત્યારબાદ પી.