જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા

Aug 12, 2025 - 14:00
જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Gambling Raid : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુદા જુદા આઠ સ્થળોએ જુગારના દરોડા પાડીને 6 મહિલાઓ સહિત 33 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ સહિતની માલમતા કબ્જે કરી છે. 

ધ્રોલના ખારવા ગામે વાણંદ શેરીમાં જૂના અવેળા સામે જાહેરમાં જુગટું રમી રહેલાં બુધાભાઇ કરશનભાઇ મુંધવા, વિજયભાઇ ડાયાભાઇ મુળીયા, વેજાભાઇ લાખાભાઇ મુંધવા, ધીરાભાઇ બાબુભાઇ મુંધવા, સાવનભાઇ મનસુખભાઇ મુળીયા, અજયભાઇ કરશનભાઇ મુંધવા નામના છ શખ્સોને રૂ.11350 ની રોકડ સાથે પકડી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડના ખાનકોટડા ગામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલાં અનિલભાઇ બાબુભાઇ સોલંકી, કરશનભાઇ રત્નાભાઇ બાંભવા, ધર્મેશભાઇ ધિરૂભાઇ મકવાણા નામના ત્રણ શખ્સોને 5720 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0