જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો માથાભારે પુત્ર અંતે ચોટીલાથી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રૂ. 2કરોડના અંગ્રેજી દારૂના કેસમાં વોન્ટેડ હતો આરોપી હિતેશ ઉર્ફે વાંગો : બાંભણીયા વિરૂદ્ધ ખૂન, ખૂનની કોશીષ, મારામારી, દારૂના 19 ગુના નોંધાયેલા છે
રાજકોટ, : રૂ. 2 કરોડના અંગ્રેજી દારૂના કેસમાં છેલ્લા બે મહિનાથી વોન્ટેડ જામનગરના વોર્ડ નં. 10ના ભાજપના નવનિયુક્ત કોર્પોરેટર મંજુબેન નરશીંભાઇ બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગાને રાજકોટ રેન્જ પોલીસની ટીમે ચોટીલાથી ઝડપી લીધો હતો. તેનો વાંકાનેર પોલીસે કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

