જામનગર પાલિકાની એસ્ટેટ શાખાના હંગામી કર્મચારી પર જીવલેણ હુમલો : ચાર સામે ફરિયાદ
Jamnagar : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સથી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે મેમાણા ગામના નાગરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને તેના અન્ય ત્રણ સાગ્રિતોએ આવીને લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ત્યારે કુલદીપસિંહ પરમારને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઇજાગ્રસ્ત યુવાન અને આરોપી વચ્ચે કારના વેચાણની એન.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સથી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે મેમાણા ગામના નાગરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને તેના અન્ય ત્રણ સાગ્રિતોએ આવીને લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ત્યારે કુલદીપસિંહ પરમારને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઇજાગ્રસ્ત યુવાન અને આરોપી વચ્ચે કારના વેચાણની એન.