જામનગર નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત: નવી કાર ખરીદવા નિકળેલા સાળા-બનેવીનું મોત

Jamnagar Accident : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉંમર વર્ષ 41) કે જેઓને નવી કાર ખરીદ કરવી હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા (45) ને પાછળ બેસાડ્યા હતા. જેઓ બંને સોમવારે બપોરે 4.

જામનગર નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત: નવી કાર ખરીદવા નિકળેલા સાળા-બનેવીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Accident : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉંમર વર્ષ 41) કે જેઓને નવી કાર ખરીદ કરવી હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા (45) ને પાછળ બેસાડ્યા હતા.

 જેઓ બંને સોમવારે બપોરે 4.