જામનગર નજીક અલિયાબાડામાં રહેતા આહીર યુવાન પર હીચકારો હુમલો
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા એક આહીર યુવાન પર જુનુ અદાવતનું મન દુઃખ રાખીને તું મારી સામે કતરાઈને શું કામ જુએ છે, તેમ કહી પાંચથી છ શખ્સો એ છરી સહિતના હથિયારો વડે હુમલો કરી દેતાં ઘાયલ યુવાન ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.જામનગર તાલુકા ના આલીયાબાડા ગામના કિશન ભરતભાઇ મકવાણા નામના આહીર યુવાન પર જૂની અદાવતનો ખાર રાખીને ૫ થી ૬ લોકો દ્વારા છડી વડે ઘાતક હુમલો કરાયો હતો. આથી ઇજાગ્રસ્ત કિશન ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા એક આહીર યુવાન પર જુનુ અદાવતનું મન દુઃખ રાખીને તું મારી સામે કતરાઈને શું કામ જુએ છે, તેમ કહી પાંચથી છ શખ્સો એ છરી સહિતના હથિયારો વડે હુમલો કરી દેતાં ઘાયલ યુવાન ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.
જામનગર તાલુકા ના આલીયાબાડા ગામના કિશન ભરતભાઇ મકવાણા નામના આહીર યુવાન પર જૂની અદાવતનો ખાર રાખીને ૫ થી ૬ લોકો દ્વારા છડી વડે ઘાતક હુમલો કરાયો હતો. આથી ઇજાગ્રસ્ત કિશન ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.