જામનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ જુગારીઓની જમાવટ: જુગારના છ સ્થળોએ દરોડામાં ત્રણ મહિલા સહિત કુલ 31 પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર શહેર -જિલ્લા માં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે પોલીસે જુગાર ની બાતમી ના આધારે અલગ અલગ છ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને રૂ.1,15,500ની રોકડ સાથે બે મહિલા સહિત 31 લોકો ને ઝડપી લીધા હતા .જેમાં બાલંભડીમાં પોલીસને જોઈને તમામ આરોપીઓ નાસી જવા માં સફળ થયા હતા .એટલેકે પોલીસની રેડ નિષ્ફળ ગઈ હતી.
જામજોધપુરના વનાણા ગામમાં ગંજીપાના થી જુગાર રમી રહેલા પીઠાભાઈ ભાયાભાઇ વસરા , દેવેન ઉર્ફે દેવો ભનુભાઇ રાઠોડ , પરેશભાઇ ડાયાભાઇ ઝીઝુવાડીયા , અશ્વિનભાઇ અરજણભાઇ ખીટ , અમિતભાઇ મુળજીભાઇ મકવાણા , દિનેશભાઇ ખાખાભાઇ વિઝુડા , જ્યોતિબેન દિનેશભાઇ ધરમશીભાઇ ઝીઝુવાડીયા ને રૂ.
What's Your Reaction?






