જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીઓ દરમિયાન એકથી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિકાસગુહ રોડ વિસ્તારમાંથી દારૂની 10 બોટલ સાથે એક ઝડપાયો
જામનગર શહેરના વિકાસગુહ રોડ વિસ્તારમાં ન્યુ પટેલ ફરસાણ પાસે સર્વેલન્સ સ્કોડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીનાકીનભાઈ મુકુન્દરાય ભટ્ટને ભારતીય બનાવટના વિદેશી દારૂની 10 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

