જમીયતપુરામાં કસ્ટમ ઇન્સ. સહિત ત્રણ રૂ.૨.૩૨ લાખની લાંચ કેસમાં ઝડપાયા
અમદાવાદ,શનિવારગાંધીનગરની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ શનિવારે ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા ૨.૩૨ લાખની લાંચ કેસમાં આઇડીસી ખોડીયાર ડેપોના કસ્ટમ ઇન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતા એન્જીનીયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીના કન્ટેઇનરના ક્લીયરન્સ આપવા માટે લાંચની માંગણી કરી હતી. જેના આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. અમદાવાદ ખાતે રહેતા એક વ્યક્તિની કંપનીના સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિના મહિનામાં આવેલા રૉ મટિરીયલના કન્ટેઇનર આઇડીસી ખોડીયાર આવેલી કસ્ટમ વિભાગની ઓફિસમાં ક્લીયર કરવા માટે અરજી કરી હતી. પરંતુ, પરંતુ, કસ્ટમ ઇન્સ્પેક્ટર સંતીદરપાલ અરોરા ક્લીયરન્સના કામ માટે ૨.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
ગાંધીનગરની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ શનિવારે ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા ૨.૩૨ લાખની લાંચ કેસમાં આઇડીસી ખોડીયાર ડેપોના કસ્ટમ ઇન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતા એન્જીનીયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીના કન્ટેઇનરના ક્લીયરન્સ આપવા માટે લાંચની માંગણી કરી હતી. જેના આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. અમદાવાદ ખાતે રહેતા એક વ્યક્તિની કંપનીના સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિના મહિનામાં આવેલા રૉ મટિરીયલના કન્ટેઇનર આઇડીસી ખોડીયાર આવેલી કસ્ટમ વિભાગની ઓફિસમાં ક્લીયર કરવા માટે અરજી કરી હતી. પરંતુ, પરંતુ, કસ્ટમ ઇન્સ્પેક્ટર સંતીદરપાલ અરોરા ક્લીયરન્સના કામ માટે ૨.