છોટા ઉદેપુર: ભીલપુર ગામે 15 વર્ષથી નાના ભૂલકાઓ કાચી આંગણવાડીમાં બેસવા મજબૂર, લાઈટ પણ નથી

Feb 5, 2026 - 00:30
છોટા ઉદેપુર: ભીલપુર ગામે 15 વર્ષથી નાના ભૂલકાઓ કાચી આંગણવાડીમાં બેસવા મજબૂર, લાઈટ પણ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udaipur News: છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક હકીકત સામે આવી છે. અહીંની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં નાના બાળકો જીવના જોખમે આવે છે. ગ્રામજનોએ વારંવાર નવી આંગણવાડીની માગ કરી છે, પરંતુ તંત્ર હજુ પણ બેધ્યાન છે. સવાલ એ છે કે જો કોઈ અઘટિત ઘટના ઘટે, તો તેની જવાબદારી કોણ લેશે?

ન લાઈટ, ન પાકું મકાન, તૂટેલા પતરાં

છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામની આંગણવાડીની દીવાલો કાચી છે અને ઉપર પતરાની છત છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0