છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Banana Crop Damage In Chhota Udepur: ગુજરાતમાં બદલાયેલા હવામાનની સૌથી મોટી અને માઠી અસર હવે જગતના તાત પર જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં મધરાત્રે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બોડેલી તાલુકાના જબુગામ સહિતના આસપાસના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્ષભરની મહેનત પળવારમાં બરબાદ થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.
મોં સુધી આવેલો કોળિયો છીનવાયો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

