છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur News: છોટા ઉદેપુરના બોડેલીથી ખંભાત તરફ રેતી ભરીને જઈ રહેલી એક ટ્રક ગોલા ગામડી ચાર રસ્તા પાસે ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, અકસ્માતને પગલે ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી જતાં તેમાં સવાર કંડક્ટર દિનેશ શનાભાઈ પરમાર(રહે. કણભા, બોરસદ) લોખંડના પતરા અને એન્જિન વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

