છૂટા થઇ ગયા પછી એક ભાગીદારે 25 લાખની લોન માટે બીજા ભાગીદારના દસ્તાવેજનો ઉપયોગ કરતાં પકડાયો

May 6, 2026 - 05:30
છૂટા થઇ ગયા પછી એક ભાગીદારે 25 લાખની લોન માટે બીજા ભાગીદારના દસ્તાવેજનો ઉપયોગ કરતાં પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરામાં ભાડાના મકાનમાં પીજી હોસ્ટેલ ચલાવતા બે ભાગીદારો છૂટા પડયા પછી એક ભાગીદારે બીજાના દસ્તાવેજનો દુરુપયોગ કરી રૃ.૨૫ લાખની લોન લેતાં પોલીસે તેની અટકાયત કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ,રાજકોટના ગાંધીગ્રામ-૨પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઇ હતી.જેમાં બે ભાગીદારો વડોદરામાં ભાડાનું મકાન રાખી પીજી હોસ્ટેલ ચલાવતા હતા અને વર્ષ-૨૦૨૫માં ભાગીદારી છૂટી કરી હતી.પરંતુ અક્ષર ઉર્ફે અક્ષયપાસે ભાડાકરારની કોપી અને પૂર્વ ભાગીદારના દસ્તાવેજ હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0