ચુડામાં ગોખરાળાના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- મામલતાદરના હુકમ બાદ ગુનો દાખલ- સરકારી જમીન પર ગામના શખ્સે ગેરકાયદેસર દબાણ કર્યાની અરજી કરી હતીચુડા : ગોખરવાળા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા ચુડા પોલીસે એક શખ્સ વિરૃદ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો છે. ચુડા મામલતદારે તપાસ કરી ચુડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરાવ્યો હતો. ચુડા તાલુકાના ગોખરવાળા ગામે રહેતાં જાદવભાઈ કરશનભાઈ બારૈયાએ ચુડા મામલતદારને ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થતાં લેખિત અરજી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મામલતાદરના હુકમ બાદ ગુનો દાખલ
- સરકારી જમીન પર ગામના શખ્સે ગેરકાયદેસર દબાણ કર્યાની અરજી કરી હતી
ચુડા : ગોખરવાળા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા ચુડા પોલીસે એક શખ્સ વિરૃદ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો છે. ચુડા મામલતદારે તપાસ કરી ચુડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરાવ્યો હતો.
ચુડા તાલુકાના ગોખરવાળા ગામે રહેતાં જાદવભાઈ કરશનભાઈ બારૈયાએ ચુડા મામલતદારને ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થતાં લેખિત અરજી કરી હતી.