ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ મનપાની સરકારી ગાડીએ ત્રણને હડફેટે લીધા
શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર અને અન્ય કારને ટોઈંગ કરતા યુવકોને ઈજાગ્રસ્ત કર્યા
What's Your Reaction?