ગોંડલમાં 2 માળનું મકાન ધડાકાભેર ધરાશાયી, મહિલાનું મોત, બે ઘાયલ
વહેલી સવારે ભૂકંપ આવ્યાનું સમજી પડોશીઓ ફફડી ગયા : ફાયર બ્રિગેડની ટીમ અને સેવાભાવી યુવકોની 4 કલાકની રેસ્ક્યૂ કામગીરીનાં અંતે કાટમાળ નીચેથી મહિલાનો મૃતદેહ અને પતિ- સાસુ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળ્યાગોંડલ, : ગોંડલનાં સહજાનંદનગર વિસ્તારમાં વહેલી વસારે બે માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થતા મકાન માલિક તથા તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે તેના પત્નિનું દબાઈ જવાથી મોત નિપજુયં હતું. ફાયર બ૩ગિેડ ટીમે ચાર કલાકની જહેમત બાદ ઈજાગ્રસ્ત માતા પુત્રને મલબામાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતાં. જયારે દબાઈ જવાથી મૃત્યુ પામેલા મહીલાનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વહેલી સવારે ભૂકંપ આવ્યાનું સમજી પડોશીઓ ફફડી ગયા : ફાયર બ્રિગેડની ટીમ અને સેવાભાવી યુવકોની 4 કલાકની રેસ્ક્યૂ કામગીરીનાં અંતે કાટમાળ નીચેથી મહિલાનો મૃતદેહ અને પતિ- સાસુ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળ્યા
ગોંડલ, : ગોંડલનાં સહજાનંદનગર વિસ્તારમાં વહેલી વસારે બે માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થતા મકાન માલિક તથા તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે તેના પત્નિનું દબાઈ જવાથી મોત નિપજુયં હતું. ફાયર બ૩ગિેડ ટીમે ચાર કલાકની જહેમત બાદ ઈજાગ્રસ્ત માતા પુત્રને મલબામાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતાં. જયારે દબાઈ જવાથી મૃત્યુ પામેલા મહીલાનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.