ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી

Jun 1, 2025 - 00:00
ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


17 DYSPs Promote To SP Rank : ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા 17 DYSP ને SP રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને નિર્ણય કરાયો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી, આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

17 DYSPને SP રેન્કમાં પ્રમોશન

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, રાજ્યના 17 DYSP (હથિયારી/બિનહથિયારી)ને SP રેન્ક એટલે કે જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0