ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે 83 તાલુકા ભિંજાયા, સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

Jun 18, 2025 - 18:30
ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે 83 તાલુકા ભિંજાયા, સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Monsoon Update : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઇંચ અને ગીર સોમનાથના વેરાવળમાં 2.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0