ગુજરાતમાં મ્યુનિ.કોર્પો.ની ગત 3 ચૂંટણીમાં પૂરૂં 50 ટકા મતદાન નથી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દર 100માંથી 25-27 મતો મેળવનારનો જ્વલંત વિજય! શહેરોમાં ગીચ વસ્તી, કોર્પોરેટરો સ્થાનિક પણ નેતાઓ ઉત્સાહથી મતદાન થાય તેવા લોકપ્રિય નથી : 2021ની ચૂંટણીમાં અમદાવાદમાં માત્ર 42.51 ટકાએ મત આપ્યો હતો : 6 મનપાનું સરેરાશ માત્ર 46.08 ટકા
રાજકોટ, : ગુજરાતમાં ફરી એક વાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા ચાલે છે, જેનું મતદાન તા.26-4-2026 ના સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

