ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે... 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ

Jun 8, 2026 - 14:30
ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે... 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat municipalities debt

Gujarat Municipalities debt: એક તરફ, ગુજરાત સરકાર વિકાસના ઉત્સવો ઉજવવામાં મશગૂલ છે ત્યારે બીજી તરફ, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ વેન્ટિલેટર પર આવી ગઈ છે. દેવું કરીને ઘી પીવાની સરકારી નીતિને લીધે આજે ગુજરાતની 152 પાલિકાઓ દેવાના ડુંગર તળે દબાઈ ચૂકી છે. સ્થિતિ તો એટલી હદે વણસી છે કે, પ્રજાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી નગરપાલિકાઓનું રૂ. 148 કરોડનું પાણીનું બિલ બાકી બોલે છે. આ આંકડો જ સાબિત કરે છે કે, સરકારી તિજોરી તળિયા ઝાટક થઈ છે અને કહેવાતો વિકાસ માત્ર કાગળ પર જ ચમકી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0