ગુજરાતમાં નવા 185 કોરોના કેસ નોંધાયા, રાજ્યમાં 980 એક્ટિવ કેસ, એકપણ મૃત્યુ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Covid Cases In Gujarat : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં 8 જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6133 ની પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે રવિવારે (8 જૂન) કોરોનાના 185 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 980 પર પહોંચ્યા છે.
કોરોનાના 185 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 980 પર પહોંચી ગઈ છે.
What's Your Reaction?






