ગુજરાતમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી, મુખ્યમંત્રીએ ફિલ્મ નિહાળી
'The Sabarmati Report' made tax-free in Gujarat : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોવા પહોંચ્યા હતા. લોકો સુધી ઘટનાની માહિતી વધુ સ્પષ્ટ રીતે પહોંચે તે માટે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવીરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મ નિહાળીવા પહોંચ્યા હતા. જો કે, 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
'The Sabarmati Report' made tax-free in Gujarat : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોવા પહોંચ્યા હતા. લોકો સુધી ઘટનાની માહિતી વધુ સ્પષ્ટ રીતે પહોંચે તે માટે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મ નિહાળીવા પહોંચ્યા હતા. જો કે, 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.