ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Road Accidents: ગુજરાતમાં ઓવરસ્પીડને કારણે રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં રોડ અકસ્માતથી થયેલા 7717 મૃત્યુમાંથી 6314માં ઓવરસ્પીડ જવાબદાર હતી. આમ, રોડ અકસ્માતથી થતાં મૃત્યુમાં 82 ટકામાં ઓવરસ્પીડ જવાબદાર હોય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા 2024ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતના 15588 કેસ નોંધાયા છે અને તેની સામે 7717 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

