ગુજરાતમાં 15 જ દિવસમાં દસ દુષ્કર્મ, મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ

Gujarat Women Uncensored : ફરી એકવાર ગુજરાતમાં યુવતી પીંખાઇ ગઇ... ફરી એકવાર સામૂહિક બળાત્કારના સમાચારની સાથે ગુજરાતીઓની સવાર પડી. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારના સમાચાર સામે આવ્યા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -