'આ મારુ કામ નથી તેવા બહાના અધિકારીઓ ન કાઢે', શિક્ષકનું ઉદાહરણ આપી મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર

Bhupendra Patel On SPIPA Event : ગાંધીનગર અને અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રકાશન સંસ્થા (SPIPA)ખાતે નવીન ઓફિસર્સ હોસ્ટેલના લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે સરકારી અધિકારી પર ટકોર કરતા કહ્યું કે, 'દરેક પોતાનું કામ પોતાની રીતે નક્કી કરે, આ મારુ કામ નથી તેવા બહાના અધિકારીઓ ન કઢે...' આ સાથે શિક્ષકો સહિતના ઉદાહરણ આપીને મુખ્યમંત્રીએ સરકારી અધિકારીઓને માર્મિક ટકોર કરી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -