ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 1536 ફોર્મ પરત ખેંચાયા, 11344 ઉમેદવારોના ફોર્મ રદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હવે 26,196 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. જણાવી દઈએ કે, 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, 313 ઉમેદવારો બિનહરીફ થયા છે.
કુલ 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

