ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Jail: ગુજરાતની જેલોમાં 14108ની ક્ષમતા સામે 17766 કેદીઓ હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની જેલમાં ક્ષમતા કરતાં કેદીઓનું પ્રમાણ ૧૨૫ ટકા વધારે છે. જેમાં સેન્ટ્રલ જેલમાં 7740ની ક્ષમતા સામે 10556, ડિસ્ટ્રિક્ટ જેલમાં 3926ની ક્ષમતા સામે 4567 અને સબ જેલમાં 1180ની ક્ષમતા સામે 1815 કેદીઓનો સમાવેશ થાય છે.
સજા ભોગવી રહેલા 5231 કેદીઓ દોષિત
‘પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઓફ ઈન્ડિયા વર્ષ 2024’ના અહેવાલ પ્રમાણે ગુજરાતની જેલમાં સજા ભોગવી રહેલા 5231 કેદીઓ દોષિત છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

