ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
Increase in Dearness Allowance : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનરોને અને કર્મચારીઓને મળશે.રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને થશે લાભ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Increase in Dearness Allowance : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનરોને અને કર્મચારીઓને મળશે.
રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને થશે લાભ