ગુજરાતના તાજા સમાચાર લાઇવ: કચ્છના અબડાસામાં ઘૂંટણસમા પાણી ભરાયા

ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો છે. જેમાં 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું આગળ વધ્યુ છે. તેમજ ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિમીની ઝડપે આગળ વધ્યુ છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છથી અરબી સમુદ્ર તરફ આગળ વધ્યુ છે. વાવાઝોડાનો માર્ગ પાકિસ્તાન તરફનો રહેવાની શક્યતા છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -