ગુજરાતના તાજા સમાચાર Live : વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

PM મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે.PM મોદીની રાષ્ટ્રપતિ બાઇડન સાથે મુલાકાત.ક્વાડ બેઠક પહેલા બંને નેતાઓ વચ્ચે મહત્વની બેઠક.મોડી રાતે ક્વાડ સંમેલનમાં ભાગ લેશે PM.અમેરિકાના ડેલાવેયરમાં ક્વાડ સમિટ યોજાઈ રહી છે.અમેરિકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું.PM મોદીએ ભારતવંશી લોકો સાથે કરી મુલાકાત.અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષિય મુલાકાત પણ થશે.બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરાર પણ થવાની શક્યતા.અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ થશે મુલાકાત.બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરાર પણ થવાની શક્યતા.ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યોની ભરતી પ્રક્રિયા ટલ્લે ચડી.ડોક્યુમેન્ટ વેરિફિકેશનના બાદ મેરીટ જાહેર ન થયું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -