ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Jun 30, 2025 - 23:00
ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rainfall In Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન આજે સોમવારે (30 જૂન) છેલ્લા 12 કલાકમાં 132 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0