ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં 'આપ'ના વિવાદાસ્પદ બેનરોના કારણે રાજકારણ ગરમાયું

Apr 26, 2026 - 01:30
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં 'આપ'ના વિવાદાસ્પદ બેનરોના કારણે રાજકારણ ગરમાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections: રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો પહેલા જ શહેરમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના વિવાદાસ્પદ પોસ્ટરો જોવા મળતા રાજકીય માહોલ ગરમાયો છે. આ પોસ્ટરોમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણીના મતદાન પહેલા જ આ પ્રકારના પોસ્ટરો વાયરલ થતા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. આ ઘટનાને પગલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે, જેના કારણે રાજકોટના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

અમદાવાદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આક્રમક 'પોસ્ટર વોર' જોવા મળી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0