ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી

Jun 2, 2026 - 03:30
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GAS Officers Transfer-Promotion: ગુજરાત વહીવટી સેવા (GAS) ક્લાસ-1ના કુલ 68 અધિકારીઓની બદલી અને બઢતીના સરકારે ઓર્ડર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સિલેક્શન અને સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપીને નવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી

આ ફેરબદલમાં CMO કાર્યાલયમાં ફરજ બજાવતા અગ્રણી અધિકારીઓ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકોને પણ બદલવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0