ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat University NSUI Protest: ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપો સાથે NSUI દ્વારા શુક્રવારે (13મી માર્ચ) ઉગ્ર દેખાવો કરાયો હતો અને યુનિવર્સિટી બંધ રાખવામાં આવી હતી. NSUIએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'અમે વિરોધમાં યુનિવર્સિટી બંધ રાખી છે કારણ કે આ ભરતી પ્રક્રિયામાં જે રીતે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે, તે જોતા લાગે છે કે આમાં ખાસ કિસ્સાઓમાં મળતિયાઓની ગોઠવણ કરવામાં આવી રહી છે. અમે જ્યારે રજૂઆત કરી ત્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ ખોટી હોવાનું જણાવ્યું હતું.'
'મહિલા ઉમેદવારો માટે વય મર્યાદાના નિયમોમાં સુધારા કરાયા'
NSUIએ કુલપતિની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલવામાં નંબર વન છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

