ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી

Mar 30, 2026 - 21:00
ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Panchayat Dept Promoted-Transferred : ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી(TDO) સંવર્ગના અધિકારીઓની બદલી અને વર્ગ-3ના કર્મચારીની બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. તેમજ વર્ગ-3ના કર્મચારીઓને વર્ગ-2માં બઢતી આપી નવી નિમણૂક આપવામાં આવી છે.

પંચાયત વિભાગમાં બદલી-બઢતીનો હુકમ

રાજ્યના વિવિધ જિલ્લામાં કાર્યરત કુલ 35 TDOની બદલી કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0