ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Panchayat Department Transfers: રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓ હિતમાં એક મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલય ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પંચાયત સેવાના કુલ 111 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તલાટી, જુનિયર ક્લાર્ક અને સ્ટાફ નર્સ સહિતની કેડરનો સમાવેશ
22મી મે 2026ના રોજ પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, વિવિધ વર્ગના કર્મચારીઓની બદલીઓ વહીવટી અનુકૂળતા અને નિયમોને આધીન કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

