ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં

Sep 20, 2025 - 01:00
ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News : ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસેથી 70 હજારની લાંચ લેતા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના બે કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. ACBએ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ના આઉટ સોર્સ સુપર વાઈઝર અને ક્લાર્કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  વેઈટિંગ લિસ્ટમાં રહેલા લાભાર્થી પાસેથી 70 હજારની માંગણી કરી હતી. 

આ પણ વાંચો: અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0