ગાંધીનગર: સચિવાલયમાં શોર્ટ સર્કિટથી જોરદાર ધડાકો: 4 કર્મચારીઓ દાઝ્યા, 7 બ્લોકમાં વીજળી ગુલ થતા મચી અફરાતફરી

May 29, 2026 - 17:00
ગાંધીનગર: સચિવાલયમાં શોર્ટ સર્કિટથી જોરદાર ધડાકો: 4 કર્મચારીઓ દાઝ્યા, 7 બ્લોકમાં વીજળી ગુલ થતા મચી અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Short Circuit in Gandhinagar Sachivalaya: રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલય પરિસરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સચિવાલયના બ્લોક નંબર 13 પાસે આવેલા પાવર સપ્લાયના ટ્રાન્સમિશન વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ મળીને કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

ટ્રાન્સમિશનમાં ભડાકો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી મુજબ, નર્મદા વિભાગ અને માર્ગ-મકાન વિભાગની વચ્ચે આવેલા બ્લોક નંબર 13 ની નીચે આ મોટી ઘટના આકાર પામી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0