ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,26 સપ્ટેમબર,2025
વર્ષ-૨૦૨૪માં ૧૨ ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારે સંયુકત રીતે શહેરના અલગ અલગ ૧૮ સ્થળે ૯૫ દિવસ શોપિંગ ફેસ્ટિવલ યોજયો હતો.સ્ટોલના ઉંચા ભાડાના કારણે વેપારીઓ અને ચીજ વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ પછી પણ ઉંચી કિંમતોના કારણે ગ્રાહકોમાં નિરાશા જોવા મળી હતી.
What's Your Reaction?






