ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વલ્લભીપુરના લીમડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આક્ષેપો કરતા ખળભળાટ
- ધારાસભ્ય અને તેના પ્રતિનિધિઓ સરકારી બાંધકામમાં હપ્તા લે છે, ધારાસભ્ય બહારથી આવ્યા છે અને કાર્યકરોના ફોન પણ ઉપાડતા નથી : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ લંગાળિયા
વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે આજે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના અધ્યક્ષસ્થાને 'સેવા હી સંગઠન' દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં વલ્લભીપુર તાલુકાના પ૪ પૈકી ૩૭ સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ સંબોધન દરમિયાન ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતાં.
What's Your Reaction?






