ગજબના ભેજાબાજ: સુરતમાંથી નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું, પોલીસે 12 શખસોની ધરપકડ કરી

Jun 29, 2025 - 22:00
ગજબના ભેજાબાજ: સુરતમાંથી નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું, પોલીસે 12 શખસોની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની બોલબાલા છે. નકલી અધિકારીઓ અને નકલી વસ્તુઓ કિસ્સાઓ વધ્યા છે. ત્યારે હવે સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે. જે અસલી સોનાના હોલમાર્કા સાથે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના વહેંચતા હતા. આ મામલે પોલીસે 12 શખસોની ધરપકડ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0