ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગ્રામજને સસ્પેન્ડેડ ઇજનેરની જાહેરમાં ઝાટકણી કાઢી: વીડિયો થયો વાઇરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gambhira Bridge Collapse: પાદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ઈજનેર નાયકાવાલાની નાગરિકો દ્વારા જાહેરમાં ઝાટકણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આક્રોશિત નાગરિક બેજવાબદાર અધિકારીને ફરી વળતા તેમને ભાગવુ પડ્યું હતું. વડોદરા અને પાદરા વચ્ચે ગંભીરા બ્રિજ તૂટી પડતા તેમાં નિર્દોષ 19 નાગરિકો મોતને ભેટ્યા છે, જ્યારે દુર્ઘટનામાં હજુ ગુમ થયેલા નાગરિકોની શોધખોળ ચાલી રહી છે.
રાજ્ય સરકારે સમગ્ર બનાવ મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જે પૈકી સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર એન.
What's Your Reaction?






