ખેતીની જમીનના કેસમાં હાઈકોર્ટનો કન્ટેમ્પ્ટનો આદેશ, કહ્યું- 'તમારા અધિકારીઓ હવે કોર્ટ કરતા પોતાના આદેશને ઉપર સમજે છે'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat High Court On Vadodara Collector: વડોદરામાં ખેતીની જમીનના કેસમાં વડોદરા કલેક્ટર, રેવન્યુ સેક્રેટરી અને અન્ય અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, 'રેવન્યુ સેક્રેટરીને હાઇકોર્ટના હુકમનું પાલન ના કરવું હોય તો ઘરભેગા થઇ જશે. આમ, કન્ટેમ્પ્ટ ચાર્જ માટે તૈયાર રહે. જ્યાં સુધી રેવન્યુ સેક્રેટરી કોર્ટ સમક્ષ હાજર નહીં થાય ત્યાં સુધી વડોદરા કલેક્ટરે પણ કોર્ટ છોડીને જવાનું નથી. સરકારી ઉચ્ચ અધિકારી હાઇકોર્ટના આદેશ કરતા પોતાના હુકમને ઉપર સમજે છે. તમે તમારી જાતને શું સમજો છો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

