ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Police: ખેડા જિલ્લામાં LRD સત્યદીપ ચુડાસમાની નકલી PSI બની અમેરિકાના વ્યક્તિ સાથે ગેરકાયદે નાણાંકીય વ્યવહારનો ઓડિયો વાઈરલ થયો હતો. આ મુદ્દે ખેડાના SPએ LRD જવાનને સસ્પેન્ડ કરીને આ મુદ્દે ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી
નકલી PSI બની નાણાં માંગતા કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મળતી માહિતી મુજબ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PIને બે ઓડિયો ક્લિપ મળી હતી જેમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા સત્યદીપ રામદેવ ચુડાસમા અમેરિકાના કોઈ રોકીભાઇ સાથે ગેરકાયદે ધંધાની અને નાણાંકીય વ્યવહાર અંગે વાત કરતા હતાં.
What's Your Reaction?






