કોલ્ડપ્લેની ૪૦ ટિકીટો સાથે ઝડપાયેલા યુવકોને કાર્યવાહી કર્યા વિના છોડી દેવાયા!

અમદાવાદ,શનિવારઅમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટને લઇને સૌથી વધારે ટિકીટોનું કાળા બજાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે ટિકિટની કાળાબજારી કરતા તત્વો સામે આકરી  કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અનેક ગુના નોંધવામાં આવ્યા હતા. પરતુ, શુક્રવારે સાંજના સમયે એસ જી હાઇવે પર આવેલી એક હોટલમાં ત્રણ યુવકો કોલ્ડ પ્લેની ૪૦ ટિકિટો સાથે ઝડપાયા હતા. જો કે  પોલીસે કોઇ કારણસર તમામ યુવકો સામે કાર્યવાહી કરવાને બદલે જવા દીધા હતા. આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

કોલ્ડપ્લેની ૪૦ ટિકીટો સાથે ઝડપાયેલા યુવકોને  કાર્યવાહી કર્યા વિના છોડી દેવાયા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટને લઇને સૌથી વધારે ટિકીટોનું કાળા બજાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે ટિકિટની કાળાબજારી કરતા તત્વો સામે આકરી  કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અનેક ગુના નોંધવામાં આવ્યા હતા. પરતુ, શુક્રવારે સાંજના સમયે એસ જી હાઇવે પર આવેલી એક હોટલમાં ત્રણ યુવકો કોલ્ડ પ્લેની ૪૦ ટિકિટો સાથે ઝડપાયા હતા. જો કે  પોલીસે કોઇ કારણસર તમામ યુવકો સામે કાર્યવાહી કરવાને બદલે જવા દીધા હતા. આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.