કોલ્ડપ્લે કોન્સર્ટ મેટ્રોને ફળ્યો, મુસાફરોની સંખ્યાનો બનાવ્યો નવો રેકોર્ડ, IPL, વર્લ્ડકપનો રેકોર્ડ તોડ્યો

Jan 27, 2025 - 19:30
કોલ્ડપ્લે કોન્સર્ટ મેટ્રોને ફળ્યો, મુસાફરોની સંખ્યાનો બનાવ્યો નવો રેકોર્ડ, IPL, વર્લ્ડકપનો રેકોર્ડ તોડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Metro Record : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી. 25મી જાન્યુઆરીએ આશ્ચર્યજનક રીતે 2,13,735 મુસાફરો અને 26મી જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મેટ્રોની સેવાનો લાભ લીધો હતો. કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન છેલ્લા અઠવાડિયામાં શનિવાર અને રવિવારની સરખામણીમાં દરરોજ લગભગ 1 લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દિવસોમાં દરરોજ 50,000 વધારાના મુસાફરોએ અવર-જવર માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0